જન્મદિન નિમિતે આવો કોઈની મદદ કરીએ ( વીર પ્રતાપ ફાઉન્ડેશન ) દ્વારા સાબરકાંઠા – અરવલ્લી ના વિવિધ સ્થળે ગૌમાતા ને ઘાસ – ચારા ની સગવડ કરવામાં આવી

આવો કોઈની મદદ કરીએ ગ્રુપ ના સ્થાપક ભૃગુવેન્દ્ર સિંહ કુંપાવત દ્વારા વર્ષો થી જેમની પરિસ્થિતિ ખરાબ હોય એવા પરિવારોની મદદ  અને અબોલ પશુ પક્ષીઓ ની સેવા કરવામાં આવે છેઆજ કાલ જન્મદિન ની ઉજવણી માં લાખો રૂપિયાનો બગાડ કરવામાં આવતો હોય છે, જ્યારે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા જન્મદિન નિમિતે ગરીબ વિદ્યાર્થીઓ ને અભ્યાસ મદદ તથા અબોલ જીવ માટે સેવા કરવામાં આવે છે,સરડોઈ ગામ ના રાજપાલસિંહ રહેવર ના જન્મદિન નિમિતે સાબરકાંઠા અને અરવલ્લી ના વિવિધ સ્થળે ગૌમાતા ને ગાસ ચારા ની સુવિધા કરવામાં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *