મારો પરિવાર , ભાજપ પરિવાર

સદસ્યતા અભિયાનના ગીતનું લોન્ચિંગ. મારો પરિવાર , ભાજપ પરિવાર કમલમ ખાતે પ્રદેશ અઘ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના કર-કર્મો થી પ્રાથમિક સદસ્યતા અભીયાન નું ગીત લોન્ચિંગ કરવામાં આવ્યું. નિહાળો ભાજપા સદસ્યતા અભિયાનનું અદ્ભુત થીમ સોંગ ‘મારો પરિવાર, ભાજપ પરિવાર’ રાષ્ટ્રવાદ અને અંત્યોદયની વિચારધારા સાથે જનસેવામાં અગ્રેસર વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપાના સભ્ય બનવા માટે આજે જ 7878182182 ડાયલ કરો. ભાજપા સદસ્યતા અભિયાન

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *