ગુજરાત ની મુલાકાતે પધારેલા NDA ના રાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર શ્રીદ્રૌપદી મુર્મુ જી ને શુભેચ્છા પાઠવી.

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાત ની મુલાકાતે પધારેલા NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રી દ્રૌપદી મૂર્મુ જી સાથે માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ખંભાત ના ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલે ભાગ લઈ શુભેચ્છાઓ પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *