જામનગરમાં વીસ વર્ષનો વિશ્ર્વાસ વીસ વર્ષનો વિકાસ જન જનસુધી પહોંચાડવા વોર્ડ નં.-2 વંંદે ગુજરાત વિકાસ યાત્રા રથ

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગરમાં વીસ વર્ષનો વિશ્ર્વાસ વીસ વર્ષનો વિકાસ જન જનસુધી પહોંચાડવા વોર્ડ નં.-2 વંંદે ગુજરાત વિકાસ યાત્રા રથ ના કાર્યક્રમ મા વોર્ડ ના કોર્પોરેટરો જયેન્દ્વસિંહ ઝાલા. જયરાજસિંહ જાડેજા. ડિમ્પલબેન રાવલ વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેેશભાઇ ભટ્ટ વોર્ડ મહામંત્રી સી.એમ.જાડેજા શહેેર મંત્રી ભાવિષાબેન ઘોળકિયા. શહેેર પૂર્વ સૈનિક સેલ ના કન્વીનર ભરતસિંહ જાડેજા વોર્ડ ઉ.પ્રમુખ પી.એલ.વસાણીયા વોર્ડ મંત્રી વિશાલસિંહ ચુડાસમા.વોર્ડ કિશાન મોર્ચા પ્રમુખ ગુલાબસિંહ જાડેજા કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી વંંદે ગુજરાત રથ નું પૂજન કરેલ અને લાભાર્થી ઓને ચેક. આયુષ્ય માન કાર્ડ. ઇ- શ્રમ કાર્ડ. નુ વિતરણ કરેલ ત્થાં વુક્ષારોપણ કરેલ અને 20 વર્ષ ની સિઘ્ઘી ની માહિતી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ દ્વારા સમુહ મા જોયેલ તેેમા હોદેદારો કાર્યકર્તાઓ લાભાર્થી ઉપસ્થિત રહેલ હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *