
ગુજરાત ના અન્ય વિસ્તારોમાં પશુઓમાં ફેલાયેલો લમ્પી સ્ક્રિન રોગથી મહેસાણા દૂધસાગર ડેરી નો કાર્ય વિસ્તાર સુરક્ષિત રહે તેવા ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી ના સીધાં સૂચન અને આદેશ ને પગલે દૂધસાગર ડેરી નો વેટરનરી વિભાગ યુદ્ધ ના ધોરણે રસીકરણ અભિયાન ને વેગ આપી રહ્યો છે : જેના પગલે આજે ખેરાલુ વિસ્તારમાં આ રોગ અંગે જાગૃતિ તથા રસી વિતરણ કામગીરી આરંભાઇ હતી . જેમાં સંસ્થા ના ડિરેક્ટર શ્રી . સરદારભાઇ ચૌધરી એ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું .
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

