રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ દ્વારા લિમ્પી વાયરસ વેક્સિન આપવા માં આવી

મ્પી વાયરસ ના કપરા સમય માં ગૌ વંશ ની ચિંતા કરતા રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ દ્વારા સોમનાથ જિલ્લા ના તમામ તાલુકાઓ માં ગાયો અને બળદો તથા તમામ રખડતા ખૂટ ને લિમ્પી વાયરસ વેક્સિન આપવામાં આવી હતી . રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ના સંયોજક સુનિલભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ બીના બેન પટેલ ના માર્ગદર્શન દ્વારા સોમનાથ જિલ્લા અધ્યક્ષ પરેશભાઈ વાજા અને યશ ઉપાધ્યાય દ્વારા આ સેવા કાર્યક્રમ તા.30/7/2022 ના રોજ યોજાયો હતો. કુલ 370 ડોઝ આપવામાં આવ્યા હતા. વેક્સિન ના દાતા તાલાલા ભાજપ પ્રમુખ અમિતભાઈ ઉનટકત દ્વારા અત્યાર સુધી માં 1150 ગાયો ને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ પ્રદેશ અધ્યક્ષ બીના બેન પટેલ દ્વારા હજુ એ ગુજરાત ના લિમ્પિ. વાયરસ અસરગ્રસ્ત વિસ્તારો માં વધુ ને વધુ ગૌ વંશ ની સેવા કરવા
કટિબ્ધતા દાખવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *