
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાના નિધન બાદ શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;“અસાધારણ શિવમોગ્ગા સુબન્ના એ કન્નડ ગીતો અને સંગીતને પ્રેમ કરનારાઓ માટે ઘરેલું નામ હતું. તેમની કૃતિઓ વખણાય છે અને તેથી જ કન્નડ કવિતાના રત્નોને વર્તમાન પેઢી સાથે જોડવાના તેમના પ્રયાસો રહ્યા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ”