આણંદ જિલ્લા માં આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત નમો વન વડ નું લોકાર્પણ

રિપોર્ટ : બીના પટેલ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સોજીત્રા તાલુકાના મલાતજ સ્થિત નમો વન વડનું લોકાર્પણ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ સાથે તાલુકા પ્રમુખ પાર્વતીબેન પરમાર, ગામના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, મલાતાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી, સોજીત્રા મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન પટેલ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ પટેલ સહિત મલાતજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *