ફિલ્ડમાર્શલ શ્રી પોપટભાઈ પટેલ ના અવસાનના સમાચાર સાંભળી ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ રાજ્યકક્ષા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાની પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રીવિનોદભાઈ ચાવડા ઉપપ્રમુખ શ્રી ભરત બોઘરા એ ફિલ્ડમાર્શલ પરિવાર ના ચંદ્રકાંતભાઈ પટેલ અરવિંદભાઇ પટેલ નીતિનભાઈ પટેલ દિપકભાઈ પટેલ રિષી પટેલ સહિતના પરિવાર ને સાંત્વના પાઠવી હતી આ વેળા એ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનિષ ચાંગેલા હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *