આંધ્રપ્રદેશના સીએમ પ્રધાનમંત્રીને મળ્યા

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @ysjagan એ પીએમને મળ્યા.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *