દિવ્યાંગત આત્માને મોક્ષાર્થે ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ બ્યુરો મહેશ ડી સિઘવ

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવ્યાંગત આત્માને મોક્ષાર્થે ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે ત્યારે આજ રોજ માળીયા તાલુકાના #રાસંગપર ગામે કથા નું આગવું આમંત્રણ આપવા માટે પ્રવાસ કરેલ ત્યારે ગ્રામ જનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરેલ આ તકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી મણીભાઈ ,સરડવા માળિયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મનીષભાઈ કાંજીયા ,માળિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જેસંગભાઈ હૂંબલ ,માળિયા તાલુકા પંચાયત કારોબારી સદસ્ય શ્રી નિર્મળસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી સીરીઝભાઈ કાવર ,પૂર્વ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ સરડવા ,પૂર્વ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રાણજીવનભાઈ કાવર ,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જયંતીભાઈ સીણોજીયા ,પૂર્વ મહામંત્રી તાલુકા ભાજપ મનુભાઈ આદ્રોજા, પૂર્વ માળીયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ વિરડા, પ્રકાશભાઈ ફુલતરીયા, માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર શ્રી મનહરભાઈ બાવરવા ,પૂર્વ માળીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી બચુભાઈ સોઢીયા ,રોહિત વરસડા ભાવેશ વરસડા, રાજ ભાઈ ગોધવિયા હરજીવન ભાઈ છાત્રોલા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *