રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહેસાણા જિલ્લા મુખ્ય માર્ગ આયોજિત વોલીબોલ સ્પર્ધા 2022 માં 32 ટીમોએ ભાગ લીધો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહેસાણા જિલ્લા મુખ્ય માર્ગ આયોજિત વોલીબોલ સ્પર્ધા 2022 માં 32 ટીમોએ ભાગ લીધો.જેની અંદર બાસણા ગામની ટીમ પ્રથમ વિજેતા, ખડોસન ગામની ટીમ દ્વિતીય વિજેતા, અને ગઢા ગામની ટીમ તૃતીય વિજેતા જાહેર થયેલ છે. તે સર્વને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવેલા . વોલીબોલ સ્પર્ધા ની અંદર ટોટલ 260 રમતવીરોએ ભાગ લીધેલ હતો જે ખૂબ જ ઉત્સાહ પ્રેરણા રૂપ કહી શકાય.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *