રામપુરા માતાજી ના મંદિર પાસે ના ઘોડાના હવનમાં ઘોડાની સાક્ષાત હાજરી.. ભક્તો ધન્ય બન્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા વહાણવટી માતાજી ના મંદિરે અધિક માસ નિમિત્તે  રવીવાર અને મંગળવારે ભવ્ય હોમાત્મક હવનનું સુંદર આયોજન નારાયણદાસ મહારાજ કથાકાર દ્વારા કરવામાં આવે છે અને લોકો તેનો લાભ લઈ ધન્યતા અનુભવે છે આજે ગુરુવારે માતાજી ના મંદિર સામે જ ગોગા મહારાજ નું હવન હતું  તે જ વખતે હવનકૂડ પાસે ગોગા મહારાજે હાજરા હજૂર હાજર રહી સ્વપ્નને વધાવ્યુ હોય એમ   ભક્તો ને દર્શન વ આપી મંદિર થ‌ઈ  અદશ્ક થઈ ગયા હતા ભક્તો એ ગોગા મહારાજ અને માતા વહાણવટી સિકોતર મા નો જયજયકાર બોલાવ્યો હતો.  ગોગા મહારાજ નાં દર્શન થી લોકો ધન્ય બન્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *