વડોદરા LIC ના લીંડીગ ડેવલોપમેન્ટ ઓફિસર અને નામાંકિત સામાજિક કાર્યકર અરુણ રાજ દ્વારા કાયૅકમ વિશે ની જાણકારી આપવામાં આવી

રિપોર્ટ : ચિરાગ પાંડેય
એશિયાની નંબર 1 લાઈફ ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસી ઓફ ઈન્ડિયા ને 66 વર્ષ પૂરા થયા, ભારત ના વિકાસ માં એલઆઈસી નું બહુ મોટું યોગદાન રહ્યુ છે, તેન ઉજાવાની ના ભાગરૂપે અને વિમા પ્રત્યયે ની જન જાગૃતિ માટે એલઆઈસી ના મેનેજરો, અધિકારીઓ અને કર્મચારીઓ વડોદરા કમાટી બાગ ખતે એક જન જાગૃતિ નુ સુંદર આયોજન કરવા માં, આને જનતા એ પણ ઉત્સવભર વિમા ની જાગૃતિ ને સમર્થન આપ્યુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *