અંકલેશ્વર તાલુકાના દિવા ગામ ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ

ગુજરાત સરકાર દ્વારા નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણ માટે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ,સંગઠન પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ તૃપ્તિ જાની કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ દંડક અનિલભાઈ વસાવા,સંજયભાઈ પટેલ, મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત, અલ્પેશભાઈ મોહનભાઈ, રાજેશભાઈ પુરોહિત, નટુભાઈ ,લક્ષ્મણભાઈ, આજુબાજુના ગામના સરપંચ, તલાટી, વહીવટી તંત્ર, આરોગ્ય ની ટીમ,તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *