વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વખતે સરકારે લોકોના આરોગ્યને વિશેષ મહત્વ આપી ગરબાની મંજૂરી આપી નથી.

ર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વખતે સરકારે લોકોના આરોગ્યને વિશેષ મહત્વ આપી ગરબાની મંજૂરી આપી નથી. અત્યાર સુધીમાં આપણે સૌએ કોરોનાને અંકુશમાં લાવવા કરેલી સહિયારી મહેનત ધોવાઈ ન જાય એ આપણી પ્રાથમિકતા છે. રાજ્ય સરકારે સૌના હિતમાં આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM