માનનીય ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ ગણપતિ પંડાલમા ગણપતિજીની આરતીમા હાજર રહ્યા.

માનનીય ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર શહેરના તુલસી વિલા સોસાયટી,મંગલ મુર્તી સોસાયટી, ચોર્યાસી ભાગોળ, માલી ખડકી, ગંજાનંદ સોસાયટી, તીર્થ નગર સોસાયટી,જનક વાટીકા સોસાયટી એમ વિવિધ ગણપતિ પંડાલમા ગણપતિજીની આરતીમા હાજર રહ્યા. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા,શહેર મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ અંડાદીયા, ચુંટાયેલા સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *