


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 મા જન્મ ક્વિસ નિમિત્તે 72 Kms સાયક્લિંગ કરી મોદીજીના સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી હતી.
અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 મા જન્મ ક્વિસ નિમિત્તે 72 Kms સાયક્લિંગ કરી મોદીજીના સ્વાસ્થ્ય તેમજ દિર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ત્યાર બાદ અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પ પર સાયક્લિંગનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલ અને અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને ભાજપ કાર્યકર મિત્રો દ્વારા સાયકલીસ્ટોનું સન્માન કરવામાં આવ્યુ.