મહુવા સુગર ના ચેરમેન દ્વારા અકસ્માત પામેલા સભાસદના વારસદારને ને ચેક અર્પણ કરવામાં આવ્યો…

રિપોર્ટ, મયુર પટેલ

મહુવા સુગર ફેક્ટરીના રાનકુવા ઝોન અંતર્ગત આવતા અછવણી ગામના સભાસદ સંધ્યાબેન અજીતસિંહ પરમારનું આકસ્મિક અવસાન થતાં સુગર ફેક્ટરીના સભાસદ વિમાં યોજના હેઠળ મંજુર થયેલ રૂ.300000 (ત્રણ લાખ રૂપિયા ) નો ચેક તેમના વારસદાર શ્રી અજીતસિંહ મોહનસિંહ સોલંકીને મહુવા સુગરના ચેરમેન શ્રી માનસિંહભાઈના હસ્તે આપવા માં આવ્યો .આ પ્રસંગે રાનકુવા ઝોનના ડિરેક્ટર શ્રી સુનિલભાઈ પરમાર અનાવલ ઝોનના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ તથા સુગર ફેક્ટરીના સભાસદો હિરેનભાઈ,રતીલાલભાઈ સહિત અન્ય સભાસદો ની ઉપસ્થિત માં આપવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *