ઉમરગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ વલસાડ જિલ્લાના ૬૬ કે વી ડહેલી સ્ટેશન નું ભૂમિ પૂજન

ઉમરગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ વલસાડ જિલ્લાના ૬૬ કે વી ડહેલી સ્ટેશન નું ભૂમિ પૂજન ગુજરાત ના આદરણીય નાણા ,ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દવ્રરા કરવામા આવ્યું. આ કાર્યકમ મા ઉમરગામ ના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર જી , વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જેટકો ના સરકાર શ્રી ના અધિકારી ઓ , ભાજપ ના સંગઠન ના સભ્યો , ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યા માં ઊપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *