ડો.આરતીબેન ભીલ દ્વારા સખી મંડળના બહેનો સાથે શુભેચ્છા મુલાકાત

રિપોર્ટ-સંજય ચુડગર -તાપી

તા: ૧૩/૧૦/૨૦૨૨ વ્યારા તાલુકાના અંધારવાડી ગામ મુકામે શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ ના ડો.આરતીબેન ભીલ દ્વારા સખી મંડળના બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનવા માર્ગદર્શન આપી, ગ્રામજનો ના આશીર્વાદ મેળવ્યા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *