સૌનો વિકાસના સુત્રને સાર્થક કરતા યુવા નેતા જયેશ રાદડીયા

જેતપુર તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર ગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ.૬.૭૯ કરોડના ખર્ચે ભાદર-૧ ડેમથી વિરપુર ગામ સુધીની પીવાના પાણીની નવી લાઈન તેમજ સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટ બનાવવાના કામનો ખાતમુહુર્ત કાર્યક્રમ યુવા ધારાસભ્ય જયેશ રાદડીયાના વરદ હસ્તે તેમજ ગોરધનભાઈ ધામેલીયા,જનકભાઈ ડોબરીયા,વેલજીભાઈ સરવૈયા,ભુપતભાઈ સોલંકી,રમેશભાઈ સરવૈયા,ભીખુભાઈ ભેડા,રાજુભાઈ બારૈયા,સંજયભાઈ વધાસીયા તેમજ આગેવાનોની વિશેષ ઉપસ્થીતીમા યોજવામા આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *