181- કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રવાસ અંતર્ગત ડુમલાવ ગામ ખાતે કપરાડા ભાજપ પ્રમુખ શ્રી ગુલાબભાઈ રાઉત , જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી બબલીબેન પટેલ તેમજ યુવા મોર્ચા પારડી ઉપપ્રમુખ શ્રી મયંક પટેલ તથા ગામના વડીલ આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક આગેવાન એવા જીતુભાઇ પટેલ તથા એમના કાર્યકર્તા મિત્રો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો..

દેશમાં ભાજપ,ગુજરાતમાં ભાજપ ચાલો લઇ આવીએ આ વિસ્તારમાં ભાજપ






