સૌના સાથ,સૌના વિકાસના મૂળ મંત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે કરજણ-શિનોર-પોર મતવિસ્તારમાં આવતાં સાયર ગામમાં જનસંપર્ક કર્યો.

સૌના સાથ,સૌના વિકાસના મૂળ મંત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે કરજણ-શિનોર-પોર મતવિસ્તારમાં આવતાં સાયર ગામમાં જનસંપર્ક કર્યો. જેમાં અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે પણ સાથે રહ્યા. વિસ્તારના વિકાસ માટે ક્રમાંક-૧ કમળના નિશાન પર મત આપી અપાવી વિજય બનાવજો.

દેશમાં ભાજપ,ગુજરાતમાં ભાજપ ચાલો લઇ આવીએ આ વિસ્તારમાં ભાજપ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM