ગુજરાત વિધાનસભા ચુંટણીની જોરશોરથી તૈયારીઓ વચ્ચે ભાજપમાંથી કોને ટીકીટ મળશે તેની ઇન્તેજારીનો અંત આવ્યો છે ભાજપ દ્વારા આજે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મોરબી માં કાનાભાઈ ને ટીકીટ જાહેર કરી દેવામાં આવી છે