પુર્વકૃષી મંત્રી ચિમનભાઈ સાપરીયાને મળતા ઉમિયાધામ સીદસર તેમના કાર્યકર્તા સાથે દર્શને પહોંચ્યા

જામ-જોધપુર ૮૦ વિધાનસભાની ટીકીટ ભાજપમાંથી પુર્વકૃષી મંત્રી ચિમનભાઈ સાપરીયાને મળતા ઉમિયાધામ સીદસર તેમના કાર્યકર્તા સાથે દર્શને પહોંચ્યા હતા તેમની સાથે ભાજપના અગ્રણી અને વેપારી આગેવાન નરેન્દ્રભાઈ કડીવાર પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર અગ્રણી અમુભાઇ વૈશ્નાણી પૂર્વ યાર્ડના પ્રમુખ સી.એમ. વાછાણી તાલુકા ભાજપ અગ્રણી આહીરસમાજના આગેવાન હરેશભાઈ બારીયા મહામંત્રી ભાયાભાઈબંધીયા રાજુભાઈ સાપરીયા પૂર્વ પ્રમુખ ખુશાલ જાવીયા શહેર ભાજપ પ્રમુખ જ્યેશ ભાલોડીયા જિલ્લા પંચાયત સદસ્ય લાલજી સુતરીયા વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થીત રહેત હતા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયાએ અભિનંદન આપેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *