










65 વિધાન સભા ચૂંટણી ના પ્રચાર અર્થે આજ રોજ માળિયા તાલુકા ના #નાનાદહીસરા ,કૃષ્ણનગરમોટા દહીસરા
કુંતાશી ,બોડકી ,વર્ષામેડી ,મોટા દહીસરા, વિવેકાનંદનગર, લક્ષ્મીવાસ, વવાણીયા ,બગસરા, ભાવપર, ગામે લોક સંપર્ક માં સંખ્યાબંધ ગ્રામજનો જોડાયા હતા.

નમો ને પસંદ એ જ અમો ને પસંદ વિજય ભવઃ કાંતિલાલ અમૃતિયા
