




ડેડીયાપાડા ખાતે ભારે બહુમતી ભવ્ય જીત વિશ્વાસ સાથે જંગી માનવ મહેરામણના ઉપસ્થિતિમાં ડેડીયાપાડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તથા જનતાની સેવા માટે હંમેશા તત્પર લોકપ્રિય યુવાન નેતા હિતેશ વસાવા પ્રજાની સેવા કરવાની તક મળે તેવા અડગ નિર્ધાર સાથે નામાંકન પત્ર ભર્યું આજરોજ 149 ડેડીયાપાડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હિતેશ વસાવાનું નામાંકન પત્રક ભરવા જતા ભગવામય વાતાવરણમાં કેસરિયા રંગ થી રંગાયુ ડેડીયાપાડા જય શ્રી રામ નારા સાથે શરૂઆત કરી નર્મદામાં ભાજપ આવે છે હિતેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ કાર્યકર્તાઓ દ્વારા નારા લગાવવામાં આવ્યા. ડેડીયાપાડા વિકાસની નવી ઉંચાઈએ સર થશે સૌના સાથે સૌના વિશ્વાસથી હિતેશભાઈ જંગી બહુમતી જીતશે પ્રચંડજીતના વિશ્વાસ સાથે ડેડીયાપાડા વિધાનસભામાં ઉમેદવાર તથા જનતાની સેવા માટે સમર્પિત યુવાન નેતા હિતેશ વસાવા નામાંકન પત્ર ભર્યું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરયુષાબેન વસાવા માજી પ્રમુખ શંકરભાઈ વસાવા જિલ્લા મહામંત્રી નીલ કુમાર રાવ જિલ્લા પંચાયતના સભ્ય મનજીભાઈ વસાવા સાગબારા મંડળના પ્રમુખ મોતીભાઈ વસાવા ડેડીયાપાડા મંડળના પ્રમુખ રમેશભાઈ વસાવા જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકો અને પ્રજાજનો વિપુલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભવ્ય વિજય માટે શુભેચ્છાઓ આપી
