181 કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીલક્ષી ગુજરાતના લોકલાડીલા સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજી ની જાહેર સભા નું આયોજન તારીખ 26 ઓક્ટોબર 2020

181 કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીલક્ષી ગુજરાતના લોકલાડીલા સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજી ની જાહેર સભા નું આયોજન તારીખ 26 ઓક્ટોબર 2020, સોમવારના દિન સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે, આ જાહેર સભામાં જિલ્લાના તથા કપરાડા મત વિસ્તારમાં આવતા કર્મઠ કાર્યકર્તાઓ, ગામ, તાલુકા, જિલ્લાના પ્રતિનિધિઓ તેમજ દરેક સમાજના આગેવાનો તથા વિવિધ મોરચાઓ અને સંગઠનના પદાધિકારીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર વિનંતી છે.સ્થળ : જંગલ મંડળીની બાજુનુ મેદાન, નાનાપોંઢા, તા. કપરાડા, જિ.વલસાડ..

દેશમાં ભાજપ,ગુજરાતમાં ભાજપ ચાલો લઇ આવીએ આ વિસ્તારમાં ભાજપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *