ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં પ્રચાર

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં પ્રચાર માટે દગડિયાઆંબા જી. પં. સીટમાં આવતી શીવારેમાલ શક્તિકેન્દ્ર ના ગામો શીવારીમાલ.આંબાપાડા ગામે નવસારીના ભાજપ અગ્રણી શ્રી પ્રેમચંદભાઈ લાલવાણી સાહેબ અને એની નવસારી ની ટીમ વાંસદા પ્રમુખ શ્રી મણીલાલભાઈ પટેલ મહામંત્રીશ્રી , સંજયભાઈ બીરારી, બાબુભાઇ પટેલ, બળવંતભાઈ, રોહીતભાઈ ગવલી પ્રભુભાઈ મોહનભાઈ વગેરે આગેવાનો પ્રમુખ અને મંત્રી, ભજનમંડળીનાં પ્રમુખ, ધાર્મિક અને સામાજિક આગેવાનોની મુલાકાત અને ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી.. રિપોર્ટ -કલ્પેશ કે પુરાણી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *