બાપુનગર વિધાનસભાના લોકપ્રિય જનસેવક એટલે દિનેશસિંહ કુશવાહ

યુવા, કુશળ અને પ્રજાની વચ્ચે રહેનારા દિનેશસિંહ કુશવાહ

બાપુનગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને સરસપુર-રખિયાલ વોર્ડના મ્યુ.કાઉન્સિલર દિનેશસિંહ કુશવાહ એક મજબૂત અને લોકપ્રિય ઉમેદવારના રૂપમાં આજે અમદાવાદમાં ચર્ચામાં છે. તેમની લોકપ્રિયતા કોરોનાકાળમાં સમાજના દરેક વર્ગો માટે કરેલી પ્રશંસનીય સેવાઓ તથા જનસેવા એજ પ્રભુસેવાની ભાવના અને સર્વધર્મ સમભાવના કારણે જ તેઓ સમાજના બધા જ વર્ગોમાં અત્યંત લોકપ્રિય તેમજ જનસેવકના રૂપમાં ઉભરી આવ્યા છે. આજ કારણથી તેઓ બધા મતદાતાઓની વચ્ચે એક સાચા અને નિઃસ્વાર્થ જનસેવકના રૂપમાં સમગ્ર બાપુનગર વિધાનસભા ક્ષેત્રમાં સમાજના બધા વર્ગના મતદાતાઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે.

વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસના ઉમેદવારથી ભાજપના ઉમેદવારને આ સીટ ઉપર ફક્ત 3067 મતોના તફાવતથી હાર મળી હતી. પણ દિનેશસિંહ કુશવાહ સ્થાનિય અને નિસ્વાર્થ ભાવથી જનસેવા કરવાવાળા ઉમેદવાર હોવાથી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે. અને તેમનો ભવ્ય વિજય થશે તેમ ત્યાંની જનતા કહી રહી છે, દિનેશસિંહ કુશવાહનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. વિધાનસભાના ક્ષેત્રમાં કસ્તુરબાનગર સોસાયટી, હરિભાઈ ગોદાણી સર્કલ, સરસપુરના રહેવાસી છે. કોઈપણ સમયે પોતાના વિનમ્ર સ્વભાવે તેમને મોટો જનસેવક બનાવ્યા છે. તેઓ ઘણી બધી સમાજસેવા કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમનો ઉદ્દેશ માત્રને માત્ર પદ પ્રાપ્ત કરવું જ નહીં. પરંતુ જનસેવા અને યુવા ઉમેદવાર હોવાના કારણે યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત અને સમાજના બધા જ વર્ગોના વિકાસ તથા મહિલાઓના સન્માન માટે સદા જાગૃત રહેવું એ જ મુખ્ય ઉદ્દેશ છે.

દિનેશસિંહ કુશવાહ એક સાચા જનસેવકના રૂપમાં યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનવાના સાથે સાથે સમાજના દરેક વર્ગો માટે સર્વધર્મ સદ્ભાવની ભાવનાથી કામ કરવાવાળા જનસેવકના રૂપમાં લોકપ્રિય ઉમેદવાર છે. આજે મતદાતાઓનો નિર્ણય ગમે તે હોય પાર્ટીનો કોઈપણ પ્રતિનિધિ કેમ ન હોય, પરંતુ તેઓ એક મિત્ર તરીકે લોકોની વચ્ચે રહીને તેની સમસ્યા અને મુશ્કેલીઓને સમજે અને તેમના માટે તન-મનથી હિતેચ્છુ હોય અને તેમનું કામ કરનારો હોય. ચૂંટણી થયા પછી પ્રજાથી તેઓ નજીક રહેનારાઓમાંથી એક છે, પ્રજા વચ્ચે રહીને તેમની સમસ્યાઓની ઝડપી નિરાકરણ લાવવામાં આ એકમાત્ર નેતા બાપુનગર વિધાનસભાને ઉપયોગી નિવડશે.

આ ઉમેદવારમાં નિઃસ્વાર્થભાવથી કરાયેલ સેવાભાવના જ તેમની ઓળખ છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ જનસેવા એજ પ્રભુસેવાની ભાવના છે. તેમના વિચારોમાં હંમેશા વસુધૈવ કુટુંબકમની ભાવના છલકાય છે.આવો આપણે બધા મળી સાચા જનસેવક ને હવે જનનાયક બનાવીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *