ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપાના ઉમેદવાર વિજયભાઈ પટેલને જંગી બહુમતી થી જીત મળે એ માટે ઘર ઘર સંપર્ક કરતા મહિલા મોરચાના કાર્યકર્તાઓ.

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેબીબેન ચૌધરી,ચોર્યાસી તાલુકાના મહિલા મોરચો પ્રમુખ પારુલબેન દેસાઈ,ભાજપા ઉપપ્રમુખ ભારતીબેન ચૌધરી,મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી,આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનીતાબેન ગાવીત,આહવા તાલુકા પંચાયતના કારોબારી સભ્ય હીરાબેન ચૌધરી,તાલુકા સદસ્ય યોગીતાબેન બાગુલ,બોરખલ ગ્રામપંચાયતના સરપંચ નિરુબેન જાદવ,આહવા ગ્રામપંચાયતના માજી સરપંચ રેખાબેન પટેલ સહિતના કાર્યકર્તાઓ વાસુર્ણા,સોનગીર,ઈસદર, રાવચોન્ડ,ગાયખાસ ગામે ભાજપાના ઉમેદવાર વિજયભાઈ પટેલને જંગી બહુમતી થી જીત મળે એ માટે ઘર ઘર સંપર્ક કરતા મહિલા મોરચાના કાર્યકર્તાઓ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *