ગુજરાત ની જનતા ની સેવા એજ મારુ લક્ષ – ભીખુસિંહ પરમાર

અરવલ્લી જિલ્લા માં પ્રથમ વાર મંત્રી પદ મળતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે વિધિવત પૂજા અર્ચના કરી કાર્યભાર સંભાળ્યો

અરવલ્લી

અરવલ્લી ના મોડાસા વિસ્તાર ને પ્રથમ વાર મળ્યું મંત્રીપદ માં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નો ચાર્જ સાંભળ્યો મંત્રી તરીકે ફડવાયેલ ચેમ્બર માં કરી પૂજા અર્ચના કરી વિધિવત ચાર્જ સંભાળ્યો ત્યારે સબરડેરી ચેરમેન શામળ ભાઈ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેકટર જ્યંતીભાઈ પટેલ, કાંતી ભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ , નારણભાઇ પટેલ ,હિમાંશુ ભાઈ પટેલ ,પત્રકાર એસોસિએશન ના મહેન્દ્રપ્રસાદ સહિત ના અનેક સમર્થકો રહ્યા ઉપસ્થિત

સબરડેરી પૂર્વ વાઇસ ચેરમેન જ્યંતી ભાઈ પટેલ -ડિરેકટર કાંતિભાઈ સોમાભાઈ પટેલ -ભોગીભાઇ પટેલ -સહકારી આગેવાન નારણભાઈ પટેલ અંતિસરા, રમેશભાઈ પટેલ મોડાસા ભાજપ અંકિતભાઈ પટેલ મોડાસા ભાજપ -ભીખુસિંહ પરમાર મોડાસા ભાજપ પ્રમુખ સબલપુર સરપંચ, હીમાંશુ પટેલ પૂર્વ સરપંચ પુંસરી ,
આઅને સમર્થકો મોટી સંખ્યા માં હાજર રહી નવા મંત્રી ભીખુસિંહ પરમાર ને શુભેચ્છાઓ પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *