


વ્યારા નગર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર વ્યારા વિધાનસભાના ચૂંટાયેલા લોકલાડીલા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની વ્યારા નગર ભારતીય જનતા પાર્ટીની ટીમે શુભેચ્છા મુલાકાત લીધી જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ મંત્રી અને કમલમ તાપી જિલ્લા બ્યુરો ચીફ શ્રી સંજયભાઈ શાહ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ તાપી જિલ્લા અધ્યક્ષ શ્રી વિજયભાઈ મસુરીયા વ્યારા નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કુલીનભાઈ પ્રધાન ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી વિરલભાઈ કોકણી અને વ્યારા નગર યુવા મોરચા અધ્યક્ષ અક્ષય પંચાલ વગેરે એ મોહનભાઈને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી આવનારા દિવસોમાં મોટી જવાબદારી મળે અને મંત્રી પદ મળે એવી શુભેચ્છા પાઠવી વંદે માતરમ ભારત માતાકી જય