

પાકિસ્તાનના વિદેશ મંત્રી બીલાવર ભુટ્ટો દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ની સંયુક્ત રાષ્ટ્રમાં અપમાનજનક ટિપ્પણી માટે તારીખ17/12/22 શનિવારના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ના ભારતીય જનતા પાર્ટીના ના હોદ્દેદારો દ્વારા ગાંધીનગરમાં પોસ્ટર સાથે દેખાવ કરવામાં આવ્યા તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું