
સંજય ચુડગરબ્યુરોચીફ તાપી
રમત ગમત ક્ષેત્રે ત્રણ વર્ષની વૈનવી એ ગોલ્ડ મેડલ હાસિલ કર્યો .. વૈનવી શાહ જેવો ત્રણ વર્ષના છે . જે સુરત શહેર ના રેહવાસી છે .જે વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની કતારગામ બ્રાન્ચમાં ભણે છે .જેઓ હાલ રમત ગમત ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
