કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતજીએ સાથી રાજ્યકક્ષાના મંત્રીશ્રી હર્ષ ભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી.

કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતજીએ સાથી રાજ્યકક્ષાના મંત્રીશ્રી હર્ષ ભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા ઉદ્યોગ વિભાગની કામગીરી ની સમીક્ષા કરવામાં આવી તેમજ આગામી આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી નિર્દેશો પણ આપ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *