તાપી જિલ્લામાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનના સઘન આયોજન

સંજય ચુડગરબ્યુરોચીફ. સુરત

તાપી જિલ્લામાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનના સઘન આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષ સ્થાને ડોલવણ ખાતે આજરોજ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ડોલવણ તાલુકા સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રી, એસબીએમ જી અને મનરેગા યોજનાના કર્મચારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી મહત્વની બાબતો અંગે ચર્ચા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *