સામાન્ય નાગરિકના “ઘરનું ઘર”ના સપનું સાકાર કરવામાં સહયોગ

મદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ક્રેડાઇ -ગાહેડના પ્રોપર્ટી-શો ના ઉદઘાટન સમારોહમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ સાથી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સાથે હાજરી આપી હતી. સામાન્ય નાગરિકના “ઘરનું ઘર”ના સપનું સાકાર કરવામાં સહયોગ આપી બાંધકામ ઉદ્યોગ ક્ષેત્ર એ હેપીનેસ ઈન્ડેક્સ વધારવામાં આ પ્રોપર્ટી શો અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *