ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા મફત મસાલા ખીચડી નું વિતરણ

મંગ સેવા ટ્રસ્ટ દ્વારા અમન રફિકભાઈ મનસુરીના બર્થ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલની બહાર પેશન્ટ અને એમના 130 જેટલા સગા માટે મફત મસાલા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ય ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા હવે કાયમ માટે દર અઠવાડિયે ચાલુ રાખવામાં આવશે. આ પ્રોગ્રામ માં મંથનભાઈ, અજીતભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ,રાકેશભાઈ, દીપકભાઈ, કંચનબેન,મુકેશભાઈ, સંજયભાઈ, હાજર રહીને દર્દીઓ ના સગાને ખીચડી ખવડાવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *