ભુજ તાલુકાના માધાપર ગામે દશેરા નિમિત્તે રાવણ દહન કરાયું

કોરોના ના કપરા સમયમાં જાહેર કાર્યક્રમો પર રોક લગાવાઇ છે ત્યારે બાળકો સાથે અનોખી રીતે રાવણ દહન કરી ઉજવણી કરાઈ ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી પ્રમુખશ્રી વિજયાબેન ધીરજ વરસાણી દ્વારા બાળકો ને સાથે રાખી રાવણ દહન. કરાયો હતો તો સુખપર નવાવાસ પાંચાવાડી વિસ્તારમાં પ્રદીપ ગોવિંદ ભુવા પરિવાર દ્વારા પણ રાવણ બનાવી દહન કરી દશેરાની ઉજવણી કરાઇ હતી.

કમલમ દૈનિક અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *