તાપી આરોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવેલ

જી.સી. ઈ.આર. ટી ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, તાપી આરોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવેલ હતો સાથે ડો.ડી.ડી કાપડિયા , સાહેબ (જિલ્લા વિકાસ અધિકારી, તાપી) , મોહનભાઈ કોંકણી ધારાસભ્ય વ્યારા, કપુરા પ્રાથમિક શાળા ખાતે ઊપસ્થિત રહ્યા અને એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કમલમ ન્યૂઝ રાકેશ વાળા વ્યારા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *