
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
સરકારી માલિકીની બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) એ 31 ડિસેમ્બર ૨૦૨૨ ના પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકના અંદાજથી સારો પરિણામ સોમવારે જાહેર કર્યા છે. બેંક ચોખ્ખી વ્યાજ આય તથા રાંપત્તિની ગુણવત્તા સુધારાને કારણે 775 કરોડનો બમણા કરતાં પણ વધારે ચોખ્ખો નફો કરેલો છે. 40 પુણે ખાતે હેડ કવાર્ટર ધરાવતી જાહેરક્ષેત્રની બેંક ચોથા ક્વાર્ટરમાં 500+,કરોડનું 990Qualified Institutional Placement લાગુ કરવાની યોજના કરી રહેલ છે જેણે અગાઉના વર્ષે આ જ સમયગાળામાં તથા 325 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગ્રોસ એડવાાિરા લગભગ 22 ટકા વધીને 1,56,962 કરોડ, કોર્પોરેટ એડવાન્સિસ 25 ટકા, રિટેલ (23 ટકા), MSME (22 ટકા) અને કૃષિ (9 ટકા) લેખે વધારો થયેલ છે. ડિરોમ્બર 2022ના અંત સુધીમાં કુલ થાપણો લગભગ 12 ટકા વધીને 12,08,436 કરોડ થઈ છે. કુલ થાપણોમાં, લો કોસ્ટ ચાલુ ખાતા, બચત ખાતાનું પ્રમાણ પ્રતિ થાપણ 52.50 હતી. ત્રિમાસિક નંબર વિશે બોલતા, BoMના મેનેજિંગ ડિરેક્ટર એ એસ રાવે જણાવ્યુ હતું કે ચોખ્ખો નફામાં 138.76 ટકાનો અને ઓપરેટિંગ નફામાં 35.94 ટકાનો વધારો જોવા મળ્યો છે. ચોખ્ખો નફો 1,580 કરોડ થયેલો છે જે અગાઉના વર્ષ સમાન ક્વાર્ટરમાં 1,162 કરોડ હતો. રાજીવે કહ્યું કે QIP દ્વારા રૂ. 500-1,000 કરોડના શેરનું વેચાણ કરવામાં આવશે કારણ કે શેરબજાર નિયમ મુજબ, પ્રમોટર પારો 75% થી વધુ હિસ્સો ન હોવો જોઈએ જેથી આ કવાર્ટરમાં, સરકારી હોલ્ડિંગ હાલના 90% થી ઘટાડીને 85% કરવામાં આવશે. બેંકની ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે 29.65 ટકા વધીને 1980 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 1,527 કરોડ હતા. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકની કુલ આવક અગાઉના વર્ષના સમયગાળાની 3893 કરોડની સરખામણીએ વધીને 4,770 કરોડ થઈ છે. એસેટ કવોલિટી મોરચે, બેંકનીગ્રોસ એનપીએ (બિન-પરફોર્મિંગ એસેટ્સ) 4.73 ટકાની રારખામણીએ ઘટીને 2.94 ટકા થઈ છે, ચોખ્ખી એનપીએ પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના સમયે 1.24 ટકા હતી જે ઘટીને 0.47 ટકા રહી હતી. એડવાન્સ, કેડિટ ડિપોઝિટ રેશિયો એક વર્ષ અગાઉના 69% થી વધીને 75.3% થયેલ છે. બેંકની સમગ્ર દેશમાં ફેલાયેલી 2,128 શાખાઓ છે જે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધીને 2,200 જેટલી તાહિ જશે