C.I.S.F દ્વારા બારડોલી ના સરદાર પટેલ મ્યુઝિયમ થી લઈને કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નું સાઈકલ રેલી નું આયોજન કરાયું

C.l.S.F દ્વારા આવનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જયંતિ નિમિતે ” એકતા દિન ” ની સ્મૃતિ અર્થે દેશ નીજાહેર જનતા ને સંદેશો મળે તેથી આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વર પરમાર , પ્રાંત અધિકારી શ્રી વિજય રબારી , ડી.વાઈ.એસ.પી. શ્રી રૂપલ સોલંકી , મામલતદાર શ્રી જીગના પરમાર તથા C.l.F.S ના જવાનો અને અધિકારીઓ તથા જાહેર જનતા હાજર રહ્યા હતા. કમલમ દૈનિક,સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *