જય દ્વારકાધીશ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે GNM,ANM ના વિદ્યાર્થીઓને કોલેજમાં વેલકમ સમારોહ

મુકામ ખેરોજ ખેડબ્રહ્મા ખાતે નવીન જય દ્વારકાધીશ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે GNM,ANM ના વિદ્યાર્થીઓને કોલેજમાં વેલકમ સમારોહ યોજાઈ ગયો જેમાં સદર ઇન્સ્ટિટયૂટ ના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ કોઠારી ટ્રસ્ટીશ્રી રાજેન્દ્રભાઈ ભરવાડ ટ્રસ્ટી શ્રી કૃપાલ ભાઈ ભરવાડ તેમજ આમંત્રિત મહેમાનો વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોલેજ નું શુભ કાર્ય કરવામાં આવી

રીપોટર -રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *