શ્રી વી એસ શાહ પ્રા શાળા ,જાયન્ટ્સ મોડાસા ,બાળ સાહિત્યકાર દ્વારા વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

મોડાસા શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત શાળા માં જાયન્ટ્સ મોડાસા દ્વારા વિશ્વ માતૃભાષા દિન ની ઉજવણી બાળ સાહિત્યકાર પ્રોફેસર દિગ્ગજ શાહ દ્વારા બાળકોને માતૃભાષા વિશેનું મહત્વ સમજાવતા સરળ ભાષામાં બાળવાર્તા ગુજરાતી બાળ કવિતાઓ કહીને માતૃભાષા નું મહત્વ સમજાવવામાં આવ્યું મંડળના પ્રમુખ નિલેશ જોશી દ્વારા જણાવ્યું હતું કે આપણી માતા જે ભાષા બોલે એ જ આપણી માતૃભાષા માતૃભાષા કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ રમેશ કડિયા નવનીત પરીખ સાથે આ કાર્યક્રમનું સંચાલન જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રવીણ પરમાર મુકુંદ સોની સ્કૂલના આચાર્ય શ્રીકાંત ગાંધી શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *