
રિપોર્ટ-મહેશ ડી સિંધવ -સૌરાષ્ટ્ર ઝોન ચીફ
ભરૂચ જિલ્લાના બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાને ડોમેસ્ટિક ઇન્ટરસ્ટેટ ક્રિકેટ મેચમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી આ ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી BCCI ની ‘ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ કિક્રેટ પ્લેયર્સ(બોલર)’ની ટોપ 10 યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો તે બદલ દીકરી મુસ્કાનને ખૂબ ખૂબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.