મોરબી વિધાનસભા પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજા ના સમર્થન માં *ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર લોકસભા ના સાંસદ ડૉ. ભારતીબેન ડી. શિયાળ

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજા ના સમર્થન માં *ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર લોકસભા ના સાંસદ ડૉ. ભારતીબેન ડી. શિયાળ નો મોરબી વિધાનસભા વિસ્તાર માં વેગવંતો પ્રવાસ સાથે ધારાસભ્ય શ્રી પરષોત્તમભાઇ સાબરીયા,તેમજ ભારતીય જનતા પાર્ટી ના સિનિયર અને કોળી સમાજ ના મોભી ડૉ. ધીરુભાઈ શિયાળ, ભુપતભાઇ ડાભી, ચેરમેન ઠાકોર વિકાસ નિગમ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વિસીપરા કાર્યાલય ના ઉદ્દઘાટન તાજપર ખાતે કરવામાં આવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *