પેટ ચૂંટણીઓ માં જેમ જેમ નજીક આવતી જાય તેમ કાર્યકર્તાઓ ના ઘાડેધાડાં ચૂંટણી પ્રચારમાં જોતરાયા

ગુજરાત માં પેટા ચૂંટણી નો માહૌલ જામતો જાય છે ત્યારે કપરાડા વિધાન સભા ની પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ વલસાડ જિલ્લા ઉદ્યોગ સેલ કન્વીનર મહેશ ભાઈ ભટ્ટ , વલસાડ જિલ્લા ભાજપ મંત્રી ગીતાબેન પટેલ , મહિલા મોરચો કપરાડા નાં શોભના બેન બારોટ , હિતેશ સુરતી , કેતન માંહ્યવંશી , અંશુલ ભાઈ પટેલ , વિગેરે એ સુથારપાડા , આંબાપાડા , ભાદરપાડા , બારપૂડા , ભાતાડી , કુકપાડા , ફલી વિગેરે ગામો માં સઘન ચૂંટણી પ્રચાર પુરજોશમાં કરી રહયા છે , ભાજપ નાં લોકપ્રિય ઉમેદવાર જીતુ ભાઈ ચૌધરી ને જંગી બહુમતી એ જીતાડવા વિનંતી કરેલ .અને જીત પાકી કરવા લોહી પસીનો કરી કોરોના મહામારી માં નીતિ નિયમો ના પાલન સાથે પ્રચારમાં જોડાયા હતા

મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *