ભુજ -કચ્છ ખાતે મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહજી આયઁની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ

તાલુકા ચીફ મકબુલ હુસેન-ઈડર
ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાની કારોબારી ધોરડો ટેન્ટ સીટી, ભુજ -કચ્છ ખાતે મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહજી આયઁની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ. જેમાં મોરચાના પ્રમુખ તરીકે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાનો અવસર સાબરકાંઠા અને બોટાદ જિલ્લા પ્રમુખને મળેલ. સૌએ સાબરકાંઠા મોરચાના પ્રમુખ રાજેશભાઇ પરમારની કામગીરીને વખાણેલ અને પ્રદેશ કક્ષાએ સારી નોંધ લેવાયેલ. કારોબારીના સમાપન સત્રમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ તથા પ્રદેશ મહામંત્રીશ્રી રત્નાકરજીએ માગઁદશઁન આપેલ..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *